Kanho Kare Padkara | Latest All New Krishna Bhajan #2020 | Dwarkadhish Bhajan | #SatishGondaliya

Kanho Kare Padkara | Latest All New Krishna Bhajan #2020 | Dwarkadhish Bhajan | #SatishGondaliya

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Kanho Kare Padkara | Latest All New Krishna Bhajan #2020 | Dwarkadhish Bhajan | #SatishGondaliya
Published By: Satish Gondaliya – The Artist
Date: 2020-09-06 13:26:00
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:24
Download Now: MP3 | MP4 | M4A


Songs Info :There are very beautiful bhajans Kanho Kare Padkara | Latest All New Krishna Bhajan #2020 | Dwarkadhish Bhajan | #SatishGondaliya that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Kanho Kare Padkara | Latest All New Krishna Bhajan #2020 | Dwarkadhish Bhajan | #SatishGondaliya भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



Hello KrishnaLovers…… #DwarkaDhish_Devotees….. #કૃષ્ણભક્તો માટે મારી ખાસ #Musical આવૃત્તિ …. મારી #શ્રી_દ્વારકાધીશ ભક્તિ ને અનુરૂપ મારા દિલ થી નીકળેલા શબ્દો ને મેં મારી મ્યુઝિકલ કલા માં બદલવાની કોશિશ કરી છે, તો મને આશા છે કે તમને ગમશે અને તમારા દિવસ ની શરૂઆત મારા આ કૃષ્ણભજન થી કરશો અને આગળ #Share કરશો…. #Satish_Gondaiya ના #જય_શ્રી_કૃષ્ણ….

#Music_Composition #Video_Creation #Lyrics #Performed & #Singing by #SatishGondaiya

#Kanho_Kare_Padkara – કાન્હો કરે પડકારા -by #Satish_Gondaliya – Copyrighted_Lyrics

દ્વારકાધીશ મંદિર કે જે જગત મંદિર ના નામે પણ જાણીતું છે, એ ગુજરાતના દ્વારકા ખાતે આવેલું ભગવાન કૃષ્ણને સમર્પિત હિંદુ મંદિર છે, આ મંદિર હિંદુઓના પવિત્ર ચાર ધામોમાંનું એક છે. મુખ્ય મંદિર ગોમતી નદી પર સ્થિત છે, તે જગત મંદિર (સાર્વત્રિક મંદિર) અથવા ત્રિલોક સુંદર (ત્રણેય વિશ્વમાં સૌથી સુંદર) તરીકે ઓળખાય છે. મૂળ માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણના મહાન પૌત્ર વજ્રનાભે લગભગ 2500વર્ષો પહેલા બનાવ્યું હતું, તે એક ભવ્ય રચના છે. તેનું ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલું શિખર 43 મીટરની ઉંચાઈએ પહોંચ્યું છે અને 52 ગજ કાપડથી બનાવેલું વિશાળ ધ્વજ, 10 કિ.મી. દૂર થી જોઇ શકાય છે. ગોમતી નદીની બાજુમાં 56 પગથિયા થી મંદિરની ભવ્યતામાં વધારો થયો છે તો #સુદામા_સેતુ થી ગોમતી નદી ની સુંદરતા માં ચાર ચાંદ લાગી ગયા છે………

આ સુંદર મંદિર અને દ્વારકાધીશ નો મહિમા આ સરસ ભજન થી ઉઠાવો અને વધુ ને વધુ #Share કરો……

For More Videos on #Bhakti_Songs of #DwarkaDhish #Krishna :



https://www.youtube.com/watch?v=zbFcjUxsKNk

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *