Kanaiyo Taru Naam l કનૈયો તારું નામ l New Krishna Bhajan 2021 l Mamta Soneji

Kanaiyo Taru Naam l કનૈયો તારું નામ l New Krishna Bhajan 2021 l Mamta Soneji

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Kanaiyo Taru Naam l કનૈયો તારું નામ l New Krishna Bhajan 2021 l Mamta SonejiTitle : Kanaiyo Taru Naam l કનૈયો તારું નામ l New Krishna Bhajan 2021 l Mamta Soneji
Published By: Mamta Soneji
Date: 2021-11-18 11:48:49
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:08:19
Download Now: MP3 | MP4 | M4A


Songs Info: There are very beautiful bhajans Kanaiyo Taru Naam l કનૈયો તારું નામ l New Krishna Bhajan 2021 l Mamta Soneji that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Kanaiyo Taru Naam l કનૈયો તારું નામ l New Krishna Bhajan 2021 l Mamta Soneji भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



ભજનનાં શબ્દો :-

ભક્તોને કાજે તે કીધા ઘણાં કામ,
જશોદાનો છૈયો કનૈયો તારું નામ.

યમુના કિનારે વાલે કાળી નાગ નાથિયો,
ટચલી આંગળીએ વાલે ગોવરધન તોળીયો,
ઇન્દ્ર રાજાનાં રે ઉતાર્યા અભિમાન,
જશોદાનો છૈયો કનૈયો તારું નામ.

મીરાં તે બાઈનાં વાલે ઝેર જ પીધા,
નરસિંહ મહેતાનાં વાલે કામ ઘણાં કીધા,
પાંચાળીનાં ચીર પુરી રાખી એની લાજ,
જશોદાનો છૈયો કનૈયો તારું નામ.

માસી તે પૂતનાનાં પ્રાણ વાલે લીધા,
મામા તે કંસને વાલે જાતે સંહાર્યા,
માતા-પિતાનાં રે છોડાવ્યાં બંધન આજ,
જશોદાનો છૈયો કનૈયો તારું નામ.

ભક્તોને તારવા ને દુષ્ટોને મારવા,
શરણે આવેલાને તે તો ઉગારીયા,
ભક્તો ગાએ છે રે આ તારા ગુણ ગાન,
જશોદાનો છૈયો કનૈયો તારું નામ.

Artists :-
Singer – Mamta Soneji
Harmonium – Vaibhav Soneji
Tabla – Bansidhar Jangam

કલાકાર :-
ગાયક – મમતા સોનેજી
હાર્મોનિયમ વાદક – વૈભવ સોનેજી
તબલા વાદક – બંસીધર જંગમ

Mamta’s Music

For more Bhajan & Geet subscribe to our channel.

Thank you.

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *