Vhalo Daan Mange Chhe | વ્હાલો દાણ માંગે છે | Krishna Bhajan | Daan Leela Gujarati Bhajan | Jayaben
Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan
Title : Vhalo Daan Mange Chhe | વ્હાલો દાણ માંગે છે | Krishna Bhajan | Daan Leela Gujarati Bhajan | Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2021-01-09 05:00:52
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:37
Download Now: MP3 | MP4 | M4A
Songs Info: There are very beautiful bhajans Vhalo Daan Mange Chhe | વ્હાલો દાણ માંગે છે | Krishna Bhajan | Daan Leela Gujarati Bhajan | Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us
Songs Info : बहुत ही सुन्दर Vhalo Daan Mange Chhe | વ્હાલો દાણ માંગે છે | Krishna Bhajan | Daan Leela Gujarati Bhajan | Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे
રાગ: મારી મહીસાગર ને આરે ઢોલ વાગે છે
વ્હાલો વનરાવન ની વાટે દાણ માંગે છે
વ્હાલો જમુના જી ના ઘાટે દાણ માંગે છે
માગે માગે છે દાણ માંગે છે… વાલો…
એ તો ગોવાળો ની સાથે આવે છે
મને મારગ મહી સતાવે છે
એની આંખો ના અણસારે… દાણ માંગે છે
એ તો રાધા ના રૂપ મા મોહી રહ્યો
એના મુખ કમળ ને જોઈ રહ્યો
એ તો માખણ મિસરી માંગે… દાણ માંગે છે
સખી શ્યામ સુંદીર માં લોભાણી
એની પૂર્વ પ્રીતડી પિછાણી
મારી સુતેલી સુરતા જાગે… દાણ માંગે છે
એના ખંભે તે કાળી કામડી છે
એના કર કમળ માં લાકડી છે
એ તો ગયો ની પાછળ ભાગે… દાણ માંગે છે
એ તો મહી માખણ નો રસિયો છે
એ તો વનરાવન માં વસિયો છે
એ તો ગોપીઓ ને વ્હાલો લાગે… દાણ માંગે છે
એના માથે તે મોરપીંછ મૂક્યું છે
એના ચરણો માં શિષ મારું ઝૂક્યું છે
એ તો મોરલી મુખ પર ધારે… દાણ માંગે છે
એ તો જગત નો નાથ નિરાળો છે
એ તો ભક્તો નો રખવાળો છે
ભક્તમંડળ ને પ્યારો લાગે… દાણ માંગે છે
દાણ માંગે છે, માંગે છે, દાણ માંગે છે,
વ્હાલો વનરાવન ની વાટે દાણ માંગે છે.
ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha
Like. Comment. Share. Subscribe.
#Krishna #DaanLeela #JayabenRajawadha #JayabenBhajan #Jayaben #KrishnaLeela #KrishnaBhajan #LatestBhajan #KrishnaNaBhajan #KrishnaNiLeela #DaanLeelaBhajan #JayabenNaBhajan
#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan
Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha