Ramva Aavone Mare Aangne | રમવા આવો ને મારે આંગણે | Latest Krishna Bhajan | Jayaben Rajawadha

Ramva Aavone Mare Aangne | રમવા આવો ને મારે આંગણે | Latest Krishna Bhajan | Jayaben Rajawadha

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Ramva Aavone Mare Aangne | રમવા આવો ને મારે આંગણે | Latest Krishna Bhajan | Jayaben Rajawadha
Published By: Jayaben Rajawadha
Date: 2020-08-18 05:00:18
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:00
Download Now: MP3 | MP4 | M4A


Songs Info :There are very beautiful bhajans Ramva Aavone Mare Aangne | રમવા આવો ને મારે આંગણે | Latest Krishna Bhajan | Jayaben Rajawadha that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Ramva Aavone Mare Aangne | રમવા આવો ને મારે આંગણે | Latest Krishna Bhajan | Jayaben Rajawadha भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ : ઊંચી તલાવડી.

ગીત ના બોલ.

નાના નાના નંદ નાં કિશોર વ્હાલા મારા રમવા આવો ને મારે આંગણે રે
દ્વારકાના રાજા રણછોડ.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

પીળા પીતાંબર જરકશી જામા, ગળે વૈજન્તી માળા
કાને કુંડળ માથે મુગટ મુખ પર મોરલી વાળા
મોરલી વગાડે ઘનશ્યામ.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

ગોપ ગોવાળો સાથે મળી રમ્યા ગેડી દડો
રમતાં રમતાં વ્હાલા નો દડો જળ માં પડ્યો
નાથ્યો ફણી ધર નાગ.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

મટકી ફોડી માખણ ઢોળીયુ ખાધું ખુબા ખુબ
ખાઈ ખાઈ દોડ્યો એને લાગી ખુબ જ ભૂખ
ગોપીઓની એવી છે ફરીયાદ.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

માટી ખાધી મુખડું ખોલ્યું દીઠા ચૌદ બ્રહ્માંડ
ચાંદો સુરજ તારા દીઠા કાના ના મુખ માં
માતા જશોદા ને વિસ્મય થાય.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

નીચા નમીને ઘડૂલો ભરતાં જોયા જમના કાંઠે
કાને આવી કાંકર મારી લાગી ઘડૂલા હેઠે
ચાલી પાણીલાની ધાર.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

શરદ પૂનમ ની શીતળ રાતે ચંદ્ર ચડયો આકાશ
વ્રજની ગોપી સાથે મળીને ચાલી જમુના ઘાટ
વ્હાલે રમાડ્યા છે રાસ.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

મથુરાથી કાનો આવ્યો રહ્યો ગોકુળીયા માંય
ગોકુળ ની ગલીઓમાં એને ખૂબ કરી લીલાય
રાધા કૃષ્ણ ને લાગુ પાય.. વ્હાલા મારા રમવા આવોને મારે આંગણે રે

Like. Comment. Share. Subscribe.

#GujaratiBhajan #KrishnaBhajan #Bhajan2020 #Bhajan #LatestBhajan #JayabenRajawadha #RamvaAavoneMareAangne

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *