Ram Naam Avinash Chhe રામ નામ અવિનાશ છે | Hanuman Bhajan Ram Bhajan | Gujarati Bhajan Jayaben જયાબેન

Ram Naam Avinash Chhe રામ નામ અવિનાશ છે | Hanuman Bhajan Ram Bhajan | Gujarati Bhajan Jayaben જયાબેન

Hindi Sai Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #HanumanBhajan #BabaHanumanBhajan #Hanuman #HanumanBaba


Title : Ram Naam Avinash Chhe રામ નામ અવિનાશ છે | Hanuman Bhajan Ram Bhajan | Gujarati Bhajan Jayaben જયાબેન
Published By: Jayaben Rajawadha Na Bhajan
Date: 2021-05-08 05:00:01
Category: #Hanuman Bhajan
Label: Youtube
Video Duration : 00:05:13
Download Now: MP3 | MP4 | M4A


Songs Info :There are very beautiful bhajan Ram Naam Avinash Chhe રામ નામ અવિનાશ છે | Hanuman Bhajan Ram Bhajan | Gujarati Bhajan Jayaben જયાબેન that will hear you become
disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us


Songs Info : बहुत ही सुन्दर भजन हैं स्पेशल ! Ram Naam Avinash Chhe રામ નામ અવિનાશ છે | Hanuman Bhajan Ram Bhajan | Gujarati Bhajan Jayaben જયાબેન जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे

જય શ્રી સીતા રામ જય હનુમાન 🙏

રાગ : જીયા બેકરાર હૈ, આઇ બહાર હૈ આજા મોરે બાલમા

રામ નામ અવિનાશ છે, બજરંગી શ્વાસ છે.
ચાલો એને ભજીયે એ તો ભક્તોનો વિશ્વાસ છે.

રામ નામનો મહિમા મોટો, જલમાં પત્થર તરતાં થાય (૨)
રામ નામની ઘેલી શબરી, એઠાં બોરા ધરતી જાય (૨)
પત્થરમાં હળવાશ છે, બોરામાં મીઠાશ છે… ચાલો…

સીતાજીની ચારે બાજુ રાક્ષસ પહેરો ભરતાતાં (૨)
અશોકવનમાં સીતાજી ત્યારે, રામ નામ ને જપતા તાં (૨)
સીતાજીનો પ્રાણ છે, રાક્ષસોનો નાશ છે… ચાલો…

વિરપુર ગામે જલો લુહાણો, રામનામને જપતો તો, (૨)
દુઃખિયા જનની સેવા કરતો, ભુખિયાનાં પેટ ભરતો તો (૨)
ભુખિયાનો પ્રસાદ છે, દુઃખિયાનો પ્રકાશ છે… ચાલો…

કાળયુગ નાં આ કપરા કાળે, રામનામને રટતા થાવ (૨)
રામનામને રટતાં રટતાં ભવસાગરમાં તરતા જાવ (૨)
‘‘દર્શન’’ ની એક આશ છે એક જ આ અભિલાષ છે… ચાલો…

ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

#RamBhajan #RamNaamAavinashChhe #JayabenRajawadha #Jayaben #Ram #Hanuman #SitaRam #HanumanBhajan #JayabenNaBhajan #GujaratiBhajan #Bhajan .

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan
#lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs
#lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion,
Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional,
Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching,
Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati,
Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3,
Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *