Nitya Rahu Tujma Gultan | નિત્ય રહું તુજમાં ગુલતાન | Latest Krishna Bhajan Gujarati Bhajan | Jayaben

Nitya Rahu Tujma Gultan | નિત્ય રહું તુજમાં ગુલતાન | Latest Krishna Bhajan Gujarati Bhajan | Jayaben

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Nitya Rahu Tujma Gultan | નિત્ય રહું તુજમાં ગુલતાન | Latest Krishna Bhajan Gujarati Bhajan | Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2020-09-16 05:00:24
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:51
Download Now: MP3 | MP4 | M4A




Songs Info :There are very beautiful bhajans Nitya Rahu Tujma Gultan | નિત્ય રહું તુજમાં ગુલતાન | Latest Krishna Bhajan Gujarati Bhajan | Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Nitya Rahu Tujma Gultan | નિત્ય રહું તુજમાં ગુલતાન | Latest Krishna Bhajan Gujarati Bhajan | Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ: જગ માં સુંદર છે બે નામ

ગીત ના બોલ.

નિત્ય રહું તુજ માં ગુલતાન, એવું કરજે હે ભગવાન
જુઠા જગનું ભૂલું ભાન, એવું કરજે હે ભગવાન.

પ્રેમ જગત નો આ પલ ભર છે
આપ નો પ્રેમ સદાય અમર છે
રોજ મળે પ્રેમામૃત પાન, એવું કરજે હે ભગવાન.

સત્ય અસત્ય સદા તું તોલે
છો ને જગ ફાવે તેમ બોલે
હું સહું માન અને અપમાન, એવું કરજે હે ભગવાન.

સંત સમાગમ ને સદ્બુદ્ધિ
એમાં કરજે નિત્ય નિત્ય વૃદ્ધિ
ટળે અવિદ્યા ને અજ્ઞાન, એવું કરજે હે ભગવાન

છેવટ સુધી સ્મરણે રેહજે
અંતે રણછોડ દર્શન દેજે
પાંમુ તુજ ચરણો માં સ્થાન, એવું કરજે હે ભગવાન

નિત્ય રહું તુજ માં ગુલતાન, એવું કરજે હે ભગવાન
જુઠા જગનું ભૂલું ભાન, એવું કરજે હે ભગવાન.

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *