Nandlal Wadie Farva Jaay નંદલાલ વાડીએ ફરવા જાય | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Bhajan

Nandlal Wadie Farva Jaay નંદલાલ વાડીએ ફરવા જાય | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Bhajan

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : Nandlal Wadie Farva Jaay નંદલાલ વાડીએ ફરવા જાય | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Bhajan
Published By: Jayaben Rajawadha
Date: 2021-02-27 05:00:26
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:08:51
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans Nandlal Wadie Farva Jaay નંદલાલ વાડીએ ફરવા જાય | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Bhajan that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Nandlal Wadie Farva Jaay નંદલાલ વાડીએ ફરવા જાય | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Bhajan भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



જય શ્રી કૃષ્ણ ??

રાગ…આજ મારે આનંદ ની હેલી.

નંદલાલ વાડીએ ફરવા જાય
સૌને આનંદ આનંદ થાય

સર્વે રાણીઓ એકબીજા નો હાથ ઝાલીને જાય
દ્રૌપદી હરી ની આગળ ચાલે(૨)
જાણી પોતાનો ભાઈ… નંદલાલ…

ચંપો મોગરો કેવડો સોહે ગુલાબ જાજેરો સોહાય
મધુર મધુર ત્યાં વાયરો વાયછે (૨)
દિલડું ડોલી જાય… નંદલાલ..

મોર પોપટ ને બપૈયા બોલે કોયલ ના ટહુકા સંભળાય
મધુર મધુર ત્યાં મોરલી વાગતી (૨)
નંદ યશોદા ના લાલ… નંદલાલ….

આસોપાલવ ના છાંયડે બેઠા નિર્મળ જોયા જાય
એક નણંદ ને ઝાઝેરી ભાભી ઓ (૨)
કસાકસી બહુ થાય… નંદલાલ..

સાવ સોનાની છરી રે લીધી શેરડી લીધી હાથ
શેરડી ક્રુષ્ણજી છોલવા ને બેઠા(૨)
છરી લાગી છે હાથ… નંદલાલ…

રૂધીર તણી તો છોળો રે ઉડી ત્રીકમ કરે છે પોકાર
સર્વે રાણીઓ દોડવા લાગી (૨)
ચીંથરા શોધવા જાય… નંદલાલ…

દ્રૌપદીજી ચીર ફાડી ને પાટો બાંધ્યો છે ત્યાં ય
હસ્તે મુખડે હરજી બોલ્યા(૨)
આતે શું કહેવાય… નંદલાલ…

પાટો છોડી ને તાર ગણવા ને બેઠા નવસો નવ્વાણું થાય
બેન નું દેવું માથે કીધું છે(૨)
શી રીતે પુરાય.. નંદલાલ….

ભરી સભામાં કૌરવ પાંડવ જુગટે રમવા જાય
ધન દોલત ને સંપત્તિ હાર્યા (૨)
હાર્યા છે દ્રૌપદી નાર… નંદલાલ…

ભરી સભામાં પાપી દુઃશાસન દ્રૌપદી ને લાવ્યો ત્યાં ય
અવળ ચવળ ચીર ખેંચવા ને લાગ્યો (૨)
દ્રૌપદી કરે પુકાર… નંદલાલ…

પીળા પીતાંબર માથે મુગટ ને વાલીડો મારો સોહાય
એક એક ચીર મારો વહાલો જી પુરતા(૨)
દ્રૌપદીની લાજ ના લુંટાઈ… નંદલાલ…

બનારસી સાડલા ની કોરો ચમક ચમક બહુ થાય
સેલા સાડીઓ ઘરચોળા સાથે (૨)
બાંધણા જુદા જણાય… નંદલાલ…

ચાકડા ની પેઠે ફરે ફૂદરડી સાડી ઓ દેતા જાય
બેન નું દેવું આજે પુરી ને(૨)
ચાલ્યા છે રણછોડ રાય… નંદલાલ…

ભક્ત મંડળ ની વિનંતી સુણી ને વહેલા આવજો નાથ
મંડળ ની બહેનો ને આશરો તમારો(૨)
વીનવે જોડી હાથ… નંદલાલ….

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *