Mitra Goshti મિત્ર ગોષ્ટી Krishna Sudama Bhajan Gujarati Krishna Bhajan Jayaben Rajawadha Na Bhajan

Mitra Goshti મિત્ર ગોષ્ટી Krishna Sudama Bhajan Gujarati Krishna Bhajan Jayaben Rajawadha Na Bhajan

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : Mitra Goshti મિત્ર ગોષ્ટી Krishna Sudama Bhajan Gujarati Krishna Bhajan Jayaben Rajawadha Na Bhajan
Published By: Jayaben Rajawadha Na Bhajan
Date: 2021-08-15 10:30:04
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:08:12
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans Mitra Goshti મિત્ર ગોષ્ટી Krishna Sudama Bhajan Gujarati Krishna Bhajan Jayaben Rajawadha Na Bhajan that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Mitra Goshti મિત્ર ગોષ્ટી Krishna Sudama Bhajan Gujarati Krishna Bhajan Jayaben Rajawadha Na Bhajan भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



Mitra Goshti મિત્ર ગોષ્ટી | Krishna Sudama Bhajan | ગુજરાતી ભજન Krishna Bhajan | Latest Krishna Bhajan | Jayaben Rajawadha Na Bhajan

જય શ્રી કૃષ્ણ 💐🙏

આજ નું ભજન – મિત્ર ગોષ્ટી

પછી શામળીયા જી બોલીયા
તને સાંભરે રે
હાં જી નાનપણ નો નેહ
મને કેમ વિસરે રે
આપણે બે મહિના પાસે રહ્યા..તને…
હાં જી સાંદીપની ઋષિ ને ઘેર..મને…
અન્ન ભિક્ષા માંગી લાવતા..તને…
હાં જી જમતા ત્રણે ભ્રાત…મને…
આપણે સુતા એક સાથ…તને….
હાં જી સુખ દુઃખ ની કરતા વાત…મને…
પાછલી રાત ના જાગતા…તને….
હાં જી કરતા વેદ ની ધૂન…મને…
ગુરુ આપણા ગામે ગયા…તને…
હાં જી જાંચવા કોઈ ભુપ..મને…
કામ કીધું ગોરાણી એ…તને…
કહ્યું લઈ આવો ને કાષ્ટ…મને….
શરીર આપણાં ઊક્ળ્યા…તને….
હાં જી માથે તપ્યો અરિષ્ટ….મને..
સ્કંધે કુહાડા ધર્યા..તને…
હાં જી ઘણું દુર ગયા રણછોડ…મને…
આપણે વાદ વંદયા ત્રણે બંધવા…તને…
હાં જી ફાડ્યું મોટું ખોડ..મને…
ત્રણે ભારા બાંધ્યા દોરડે…તને….
હાં જી આવ્યા બારે મેહ…મને…
શીતળ વાયુ વાયો ઘણો…તને…
હાં જી ટાઢે થરથર ધ્રુજે દેહ..મને..
નદી એ પુર આવ્યું ઘણું…તને…
હાં જી વરસ્યો મુશળધાર…મને…
એકે દિશા સુઝે નહીં…તને…
હાં જી થયા વીજ તણા ચમકાર..મને ….
ગુરુજી ખોળવા નીસર્યા..તને..
હાં જી કહ્યું સ્ત્રી ને કીધો તે કેર…મને..
આપણને હ્રદયે શું ચાંપીયા…તને..
હાં જી પછી તેડી ને લાવ્યા ઘેર…મને….
ગોરાણી ગૌ દોહતા હતા…તને…
હાં જી હતી દોણી માંગ્યા ની ટેવ..મને…
મેં નિશાળે થી કર વધારીયો…તને..
હાં જી દીધી દોણી તતખેવ…મને..
જ્ઞાન થયું ગુરુ પત્ની ને…તને…
હાં જી તમને જાણ્યા જગદાધાર…મને..
ગુરૂ દક્ષિણા માં માંગીયું..તને…
હાં જી મ્રુત્યુ પામ્યો જે કુમાર..મને…
મેં સાગર માં ઝંપલાવ્યું …તને…
હાં જી તમે શોધ્યા સપ્ત પાતાળ..મને…
હું પંચાવન શંખ લાવીયો…તને…
હાં જી દૈત્ય નો આણ્યો કાળ…મને…
હું યમપુરી માં ગયો.. તને….
હાં જી પછી આવી મળ્યો જમરાય..મને..
પુત્ર ગોરાણી ને આપીયો…તને…
હાં જી પછે થયા વિદાય…મને…
આપણે તે દીન થી જુદા પડ્યા…તને….
હાં જી ફરી ને મળીયા આજ…મને…
હું તુજ પાસે વિદ્યા ભણ્યો…તને..
મને મોટો કર્યો મહારાજ.. મને….

ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

મારા Facebook પેજ ને લાઈક કરો – https://www.facebook.com/JayabenRajawadha/

Like. Comment. Share. Subscribe.

#MitraGoshti #KrishnaBhajan #Krishna #JayabenRajawadha #Jayaben #GujaratiBhajan #Sudama #KrishnaSudama #Bhajan #Bhajans #JayabenNaBhajan



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *