Mane Ekvaar Darshan Aapje | મને એકવાર દર્શન આપજે | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben

Mane Ekvaar Darshan Aapje | મને એકવાર દર્શન આપજે | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Mane Ekvaar Darshan Aapje | મને એકવાર દર્શન આપજે | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2020-09-19 05:00:01
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:51
Download Now: MP3 | MP4 | M4A




Songs Info :There are very beautiful bhajans Mane Ekvaar Darshan Aapje | મને એકવાર દર્શન આપજે | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Mane Ekvaar Darshan Aapje | મને એકવાર દર્શન આપજે | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ – અંબા માંગુ તરી પાસ

ગીત ના બોલ.

કાના માંગુ તારી પાસ, મારી પુરી કરજે આશ,
કર જોડી ને હું તો માંગુ એટલું, મને એકવાર દર્શન આપજે

માથે મુગટ સોહાય, કાને કુંડળ સોહાય
કહાને તીલક કેસર નું કર્યું ભાલમાં… મને એકવાર…

કંઠે ફુલ્ડાનોછે હાર, તેની સુગંધ નો નહિ પાર
તને નીરખીને મન હરખાયરે… મને એકવાર…

દાત દાડમ કેરી કળીઓ, હાથે વીંટી હીરલો જડીયો
તારું મુખડું પૂનમ કેરો ચાંદ રે… મને એકવાર…

બાયે બાજુબંધ શોભે, પગલમાં ઝાંઝરિયા ઝમકે
તારા મુખપર મુરલી સોહાયરે…. મને એકવાર…

તેં તો આખેં આંજી મેશ, તારા વકડિય છે કેશ
તારા મુખપર વારી વારી જાઉં રે… મને એકવાર…

તું તો ગોકુળ ગાયો ચારે, ગોપીઓ નું માખણ ભાવે
તું તો નંદ યશોદા નો લાલ રે… મને એકવાર…

કદમ કેરી ડાળે ચડતો, ગોપીઓના મનડા હરતો
તારી મોરલી નો નાદ સંભળાય રે… મને એકવાર…

ભક્તો માંગે છે કર જોડી, કાના વિનંતી સુંજે થોડી
મારા હૃદય નો સુણજે પુકાર રે… મને એકવાર…

Like. Comment. Share. Subscribe.

#KrishnaBhajan #GujaratiBhajan #Bhajan #LatestBhajan #Bhajan2020 #ManeEkvaarDarshanAapje #JayabenRajawadha



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *