Lalji Risana | લાલજી રીસાણા | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha

Lalji Risana | લાલજી રીસાણા | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Lalji Risana | લાલજી રીસાણા | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha
Published By: Jayaben Rajawadha
Date: 2020-09-09 05:00:00
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:08
Download Now: MP3 | MP4 | M4A




Songs Info :There are very beautiful bhajans Lalji Risana | લાલજી રીસાણા | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Lalji Risana | લાલજી રીસાણા | Latest Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ : એક વાર એક વાર એક વાર મોહન

ગીત ના બોલ

ઉહું કરીને મારા લાલજી રીસાણા
કેમ કરીને મનાવું રે?
સો સો વાતે કાન સમજે નહિ
એને શી રીતે સમજાવું રે?… ઉહું…
દૂધ દહી માખણ ને ઢેબરા ધરાવું
કહે છે કે મારે નથી ખાવું રે… ઉહું…
ગાવડી ચરાવવા ગોવિંદ જતા નથી
કહે છે કે વન માં હાઉ રે… ઉહું…
કામળી ન ઓઢે કાન લાકડી ન ઝાલે
કેમ કરે છે આજ આવું રે… ઉહું…
હું રે મનાવું નંદ રાજા મનાવે
વહાલ કરે છે બલદાઉ રે… ઉહું…
કાન તો કહે છે મને ચાંદો અપાવો
તોજ હું તો રાજી રાજી થાઉં રે… ઉહું…
કજિયો આ કાન નો કેમ મિટાવું
આભલે થી ચાંદ કેમ લાવું રે…ઉહું…
રાત પડીનેં માં એ દર્પણ લીધું
ચંદ્ર નું બિંબ બતાવ્યું રે… ઉહું…
ખોળા માં ચંદ્ર જોઈ હરી મારા હસ્યા
ગોવિંદ વારી વારી જાઉં રે…
ઉહું કરીને મારા લાલજી રીસાણા
કેમ કરી મનાવું રે?

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe

#KrishnaBhajan #GujaratiBhajan #LaljiRisana #Bhajan #LatestKrishnaBhajan #LatestGujaratiBhajan #Bhajan2020 #JayabenRajawadha



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *