Lagni Lagi Shamaliya Ni l લગની લાગી શામળિયાની l New Krishna Bhajan 2020 l Mamta Soneji

Lagni Lagi Shamaliya Ni l લગની લાગી શામળિયાની l New Krishna Bhajan 2020 l Mamta Soneji

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Lagni Lagi Shamaliya Ni l લગની લાગી શામળિયાની l New Krishna Bhajan 2020 l Mamta Soneji
Published By: Mamta Soneji
Date: 2020-09-20 01:16:32
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:08:58
Download Now: MP3 | MP4 | M4A




Songs Info :There are very beautiful bhajans Lagni Lagi Shamaliya Ni l લગની લાગી શામળિયાની l New Krishna Bhajan 2020 l Mamta Soneji that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Lagni Lagi Shamaliya Ni l લગની લાગી શામળિયાની l New Krishna Bhajan 2020 l Mamta Soneji भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



ભજનનાં બોલ:-

લગની લાગી શામળિયા તારા નામની રે,
બીજી વ્હાલી ન લાગે વાત. લગની લાગી…..

મારું સગપણ ગુરુજીએ સાધીયું રે,
સગપણ કિધું શામળિયાની સાથે. લગની લાગી…..

મેં તો ચુંદળી ઓઢી છે ચત્રભુજ તણી રે,
ચારે કોરે શ્રી કૃષ્ણના નામ. લગની લાગી…..

મેં તો મીંઢોળ બાંધ્યા છે મોહન તણા રે,
શ્રી કૃષ્ણની પહેરી વરમાળા. લગની લાગી…..

હું તો મનડું દઈને બેઠી માયરામાં,
સખી સહેલી મંગળ ગાય. લગની લાગી…..

હું તો ચાલાક થઈને બેઠી ચોરીએ રે,
શ્રી કૃષ્ણ એ ઝાલ્યો મારો હાથ. લગની લાગી…..

ધર્મદાદાએ કન્યાદાન આપીયા રે,
બુદ્ધિ બાઈએ આપ્યો સૌભાગ્ય. લગની લાગી…..

ભક્તિ માતાએ મુજને વિદાય કર્યા રે,
હું તો ચાલી શ્રી કૃષ્ણની સાથ. લગની લાગી…..

હું તો વહુવારું થઈને ગોકુળ ગામની રે,
માતા માયા રોતી ઘરની માંય. લગની લાગી…..

Artists :-
Singer – Mamta Soneji
Harmonium – Vaibhav Soneji
Tabla – Bansidhar Jangam

કલાકાર :-
ગાયક – મમતા સોનેજી
હાર્મોનિયમ વાદક – વૈભવ સોનેજી
તબલા વાદક – બંસીધર જંગમ

Mamta’s Music

For more Bhajan & Geet subscribe to our channel.

Thank you.



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *