Lagni Lagadi Ne | લગની લગાડી ને | Krishna Bhajan | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha

Lagni Lagadi Ne | લગની લગાડી ને | Krishna Bhajan | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : Lagni Lagadi Ne | લગની લગાડી ને | Krishna Bhajan | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha
Published By: Jayaben Rajawadha
Date: 2020-12-17 05:00:00
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:03
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans Lagni Lagadi Ne | લગની લગાડી ને | Krishna Bhajan | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Lagni Lagadi Ne | લગની લગાડી ને | Krishna Bhajan | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ: તમે ભાવે ભાજીલ્યો ભગવાન

ભ જે ભજે ભાવે ભગવાન લગની લગાડી ને
ધરો ધરો અંતરમાં ધ્યાન, લગની લગાડી ને

અનેક ભકતોને દેવ દર્શન દીધા
ખરે ટાણે આવી ને એનાં કામ કીધા
એ તો પામ્યા છે સઘળે સનમાન… લગની લગાડી ને

ચીર પુર્યા પાંચાળીના આવી પ્રિતે
૨ણ ભુમીમાં પાંડવે સૌને જીતે
લાજ રાખી વધાર્યું માન……લગની લગાડી ને

કબીર કારણ પ્રભુજી તમે પોઠ્યું લાવ્યા
એના વીરોધી હારીને નમવા આવ્યા
તમે આપ્યા છે અન્નના દાન…..લગની લગાડી ને

નામ દેવ તણું પ્રભુ છપ્પર છાયું
ઝેર અમૃત કરી મીરા બાઈને પાયું
હતા ગીરધરમાં ગુલતાન……લગની લગાડી છે ને

ઘણા ભકતોએ દેશમાં દીધા ડંકા
જુઓ સજન કસાઈને રંકા બંકા,
કોલવાનું કર્યું કલ્યાણ……લગની લગાડી દે ને

નરસીંહ મેહતાને લગની લાગી ગઈ
એની હેતેથી હુંડી સ્વીકારી જઈ,
પુર્યું મામેરૂ’ થઈને મેમાન……લગની લગાડી ને

કહે પુરૂત્તમ એકવાર આવી જાજો
કહે ભક્તો એકવાર આવી જાજો
પ્રેમ ભકિતનો પ્યાલો પ્રભુ અમને પાજો
માંગુ માંગુ એવું વરદાન લગની લગાડી ને…

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

#LaganiLagadiNe #KrishnaBhajan #GujaratiBhajan #JayabenRajawadha #Bhajan #Gujarati #JayabenBhajan #Jayaben #LatestBhajan #PopularBhajan #Krishna



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *