Kanaiya No Jayjaykar કનૈયા નો જયજયકાર | Latest Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben

Kanaiya No Jayjaykar કનૈયા નો જયજયકાર | Latest Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : Kanaiya No Jayjaykar કનૈયા નો જયજયકાર | Latest Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben
Published By: Jayaben Rajawadha Na Bhajan
Date: 2021-07-02 10:30:13
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:54
Download Now: MP3 | MP4 | M4A


Songs Info: There are very beautiful bhajans Kanaiya No Jayjaykar કનૈયા નો જયજયકાર | Latest Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Kanaiya No Jayjaykar કનૈયા નો જયજયકાર | Latest Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



જય શ્રી કૃષ્ણ 💐🙏

રાગ- અચકો મચકો કારેલી

તમે કીયા તે ગામ ના વાસી રાજ
રણછોડ રણછોડ રંગીલા
અમે દ્વારિકા ગામ ના વાસી રાજ
રણછોડ રણછોડ રંગીલા
એક બે ત્રણ ચાર
કનૈયા નો જયજયકાર
મેરી નસ નસ બોલે હરી હરી
ગોવિંદ હરી ગોપાલ હરી
તમે દ્વારીકા થી ડાકોર આવ્યા રાજ,
રણછોડ રણછોડ રંગીલા
તમે ગોમતી માં સંતાયા રાજ
રણછોડ રણછોડ રંગીલા
એક બે ત્રણ ચાર
કનૈયા નો જયજયકાર
મેરી નસ નસ બોલે હરી હરી
ગોવિંદ હરી ગોપાલ હરી
તમે બોડાણા ની વેલે બેસી આવ્યા રાજ,
રણછોડ,રણછોડ રંગીલા
તમે સવાવાલ ની વાળી એ તોડાયા રાજ,
રણછોડ રણછોડ રંગીલા
એક બે ત્રણ ચાર
કનૈયા નો જયજયકાર
મેરી નસ નસ બોલે હરી હરી
ગોવિંદ હરી ગોપાલ હરી
તમે ગંગા બાઈ ની વાળી એ તોડાયા રાજ,
રણછોડ રણછોડ રંગીલા
તમે ડાકોર કીધું કાશી રાજ
રણછોડ રણછોડ રંગીલા
એક બે ત્રણ ચાર
કનૈયા નો જયજયકાર
મેરી નસ નસ બોલે હરી હરી
ગોવિંદ હરી ગોપાલ હરી
કર જોડી ને ભક્તો વિનવે રાજ
રણછોડ રણછોડ રંગીલા
તમે ભક્તો ને દર્શન દેજો રાજ
રણછોડ રણછોડ રંગીલા
તમે કીયા તે ગામ ના વાસી રાજ
રણછોડ રણછોડ રંગીલા
અમે દ્વારિકા ગામ ના વાસી રાજ
રણછોડ રણછોડ રંગીલા

ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *