Kanaiya Dahyo Tha કનૈયા ડાહ્યો થા | Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben Rajawadha

Kanaiya Dahyo Tha કનૈયા ડાહ્યો થા | Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben Rajawadha

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : Kanaiya Dahyo Tha કનૈયા ડાહ્યો થા | Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben Rajawadha
Published By: Jayaben Rajawadha
Date: 2021-04-08 10:30:19
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:22
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans Kanaiya Dahyo Tha કનૈયા ડાહ્યો થા | Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben Rajawadha that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Kanaiya Dahyo Tha કનૈયા ડાહ્યો થા | Krishna Bhajan | Gujarati Krishna Bhajan | Jayaben Rajawadha भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ : નીલ ગગન પે ઉડતે બાદલ આ આ આ

અરે જા જા રે હો કાના હટ જા જા જા
હવે નથી તું નાનો નટવર કંઈક તો ડાહ્યો થા
કનૈયા જા જા જા ડાહ્યો થા થા થા (૨)

છોડી દે મારો છેડલો ને હવે નથી તું નાનો
માથે ભારી બેડલું ને મારગડો છે સુનો
રાત અંધારી હું એકલડી મારગ સુજે ના
છક્કો કરતી હું મોઢું મરડીશ ચાલી ગઈ રાધા… કનૈયા જા જા જા…

પ્રેમ જોઈને કાનુડાનો જશોદાજી હરખાયા
કાનુડાનું માંગુ લઈ રાધા ને ઘર આવ્યા
રાધાજીની મા એ તો બસ ચોખ્ખી પડી ના
ક્યાં તારો આ કાળિયો ને ક્યાં ગોરી રાધા… કનૈયા જા જા જા…

મોઢું વિલું કેમ માતાજી ચિંતા શા ને લાગે
જશોદાજી તો કાનુડા ને ઠપકો દેવા લાગી
તન તારું તો કાળો છે ને કામો પણ કાળા
તારા ખાતર ગામ માં મારે રોજ ના અખાડા… કનૈયા જા જા જા

પ્રતિજ્ઞા છે રાધા માતા વગર બોલાવે આવે
બંસી લીધી હાથમાં ને ચૌદભુવન ગજાવે
રાધા આવે દોડતી ને નાચે તા થૈ તા
કરોડપતિ આ શામળિયા ને પગે પડી રાધા… કનૈયા જા જા જા

કાનુડા એ વેણુ વગાડી ચૌદભુવન ગજાવ્યા
રાધાજીના માતા-પિતા તો પગે લાગતા આવ્યા
કાનુડાનો વિવાહ થયો અને લોકો કહેતાં વાહ
ભક્તો સૌએ ભેગા મળીને પ્રેમે વધાવ્યા… કનૈયા જા જા જા

અરે જા જા રે હો કાના હટ જા જા જા
હવે નથી તું નાનો નટવર કંઈક તો ડાહ્યો થા
કનૈયા જા જા જા ડાહ્યો થા થા થા (૨)

ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

#Krishna #KrishnaBhajan #JayabenRajawadha #GujaratiBhajan #Bhajan #Jayaben #JayabenNaBhajan #KanaiyaDahyoTha



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *