Kamade Kartal Vagade | કમાડે કરતાલ વગાડે | Radha Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben

Kamade Kartal Vagade | કમાડે કરતાલ વગાડે | Radha Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Kamade Kartal Vagade | કમાડે કરતાલ વગાડે | Radha Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2020-11-07 05:00:02
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:07:15
Download Now: MP3 | MP4 | M4A




Songs Info :There are very beautiful bhajans Kamade Kartal Vagade | કમાડે કરતાલ વગાડે | Radha Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Kamade Kartal Vagade | કમાડે કરતાલ વગાડે | Radha Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ- પ્રભાતિયું

કમાડે કરતાલ વગાડે(૨)
કોણ છે માઝમ રાત રે?
કમાડે કરતાલ વગાડે….
અસુરી વેળા ના આંગણે ઊભો…
કોણ બજાવન હાર રે …(૨)
કમાડે કરતાલ વગાડે (૨)
હું કાનુડો મોરલી વાળો… હે ખોલો ને રાધા કમાડ રે..(૨)
મોરલી વાળા અમે વાદી ને કહીએ(૨)
નાગ ડોલાવનાર રે…
કમાડે કરતાલ વગાડે .
હું કાનુડો ગાયો વાળો..
હે ખોલો ને રાધા કમાડ રે..(૨)
ગાયો વાળા અમે ગોવાળ ને કહીએ(૨)
ગાયો ચરાવનાર રે
કમાડે કરતાલ વગાડે…..
હું કાનુડો ધનુષ ધારી …
હે ખોલો ને રાધા કમાડ રે …(૨)
ધનુષ ધારી શ્રી રામ ને કહીએ(૨)
સીતા નાં ભરથાર રે …
કમાડે કરતાલ વગાડે….
હું કાનુડો ચક્ર ધારી
ખોલો ને રાધા કમાડ રે(૨)
ચક્ર ધારી અમે વિષ્ણુ ને કહીએ(૨)
લક્ષ્મી જી ના ભરથાર રે …..
કમાડે કરતાલ વગાડે..
બોલ્યા બોલ્યા મે’તા નરસિંહ ના સ્વામી …
ખોલ્યા રાધા એ કમાડ રે (૨)
ત્રણ ભુવન નાં નાથ ને જોઈ(૨)
આનંદ ઓચ્છવ વ્યાપ્યો રે …
કમાડે કરતાલ વગાડે.

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

#KamadeKartalVagade #RadhaKrishnaBhajan #KrishnaBhajan #RadhaKrishna #GujaratiBhajan #Bhajan #BhajanMusic #JayabenRajawadha #Jayaben #JayabenBhajan #LatestGujaratiBhajan #LatestKrishnaBhajan #BhajanGujarati



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *