Jao Jao Kapti Kana Re | જાઓ જાઓ કપટી કાના રે | Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben
#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan
Title : Jao Jao Kapti Kana Re | જાઓ જાઓ કપટી કાના રે | Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2020-09-24 05:00:10
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:06:28
Download Now: MP3 | MP4 | M4A
Songs Info :There are very beautiful bhajans Jao Jao Kapti Kana Re | જાઓ જાઓ કપટી કાના રે | Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us
Songs Info : बहुत ही सुन्दर Jao Jao Kapti Kana Re | જાઓ જાઓ કપટી કાના રે | Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे
રાગ- દૂધ ગાય નું ઉકાળી
જાઓ જાઓ કપટી કાના રે,
તમ સાથ કોણ બોલે
(તમે પ્રભાતે બંસી બજાવી,
હું ઘરકામ છોડી આવી) (૨)
મને ભોળી ને ભરમાવી રે તમ સાથ કોણ બોલે….જાઓ….
(જળ જમના માં પાવ અમે ધરીયા,તમે વસ્ત્ર અમારા હરીયા,) (૨)
ચીર લઈ કદમ પર ચડીયા રે….તમ સાથે કોણ બોલે….જાઓ ….
(અમને વન વગડા માં મેલી,
ત્યાં કોણ અમારો બેલી) (૨)
એક સખી મળી અલબેલી રે ,તમ સાથ કોણ બોલે…જાઓ….
(સખી શરદપુનમ ની રાતે
અમે રમવા આવ્યા તમ સાથે) (૨)
અમને ઘણું કરાવ્યું કલ્પાંત રે તમ સાથે કોણ બોલે…. જાઓ…..
૨તમે કાલીય નાગ ને નાથ્યો
એની ફણે ફણે જઈ નાચ્યા) (૨)
તમે માસી પુતના ને મારી રે તમ સાથે કોણ બોલે….જાઓ….
(તમે ગીરીવર કર પર ધારી
ઈંન્દ્ર નો ગર્વ ઉતારી) (૨)
તમે મામા કંસ નાખ્યો મારી રે.તમ સાથે કોણ બોલે…..જાઓ…..
(તમે વચન દીધા મન હરી ને
તમે ન આવ્યા વ્રજ માં ફરી ને ) (૨)
તમે બેઠા છો કૂબજા વરી ને.તમ સાથે કોણ બોલે…જાઓ….
(તમે દેવકીજી ના જનમ્યા
વ્રજ વનિતા ના છો પ્યારા ) (૨)
પુરુષોત્તમ પ્રાણ આધારા. તમ સાથે કોણ બોલે..
જાઓ જાઓ કપટી કાના રે
તમ સાથ કોણ બોલે .
ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha
Like. Comment. Share. Subscribe.
#KrishnaBhajan #JaoJaoKaptiKanaRe #KaptiKana #GujaratiBhajan #Bhajan #LatestKrishnaBhajan
#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan
Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha