He Dwarika Na Raja | હે ધ્વારીકા ના રાજા | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha
Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan
Title : He Dwarika Na Raja | હે ધ્વારીકા ના રાજા | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha
Published By: Jayaben Rajawadha
Date: 2021-02-13 04:30:01
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:51
Download Now: MP3 | MP4 | M4A
Songs Info: There are very beautiful bhajans He Dwarika Na Raja | હે ધ્વારીકા ના રાજા | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us
Songs Info : बहुत ही सुन्दर He Dwarika Na Raja | હે ધ્વારીકા ના રાજા | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben Rajawadha भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे
જય શ્રી કૃષ્ણ ??
રાગ – અય મેરે વતન કે લોગો
હે ધ્વારીકા ના રાજા
અંતર ની સુણજો વાણી
તારા ચરણ કમળ માં વહાલા
મેં સોંપી દીધી જીંદગાની.
હું જેવો તેવો તોય તારો
પ્રભુ હાથ પકડજો મારો
ભવરણ માં ભટકી થાકયો
મને જડતો નથી કિનારો
અલબેલા અંતરયામી
મારું અંતર લેજો જાણી
તારા ચરણ કમળ માં વહાલા
મેં સોંપી દીધી જીંદગાની
મેં પાપ કર્યા છે એવા
મારે કયા મુખે કહેવા
તમે પતીત ના છો પાવન
હું માંગું ચરણ ની સેવા
તમે અધમ ઓધારણ કહાવો
હે ચૌદ ભુવન ના સ્વામી ,
તારા ચરણકમળ માં વહાલા
મેં સોંપી દીધી જિંદગાની.
તારે ધ્વારે આવ્યો દોડી
મને દેશો ના તરછોડી
મને શરણું તમારું આપો
મેં સોંપી જીવનદોરી .
મારી નૈયા પાર કરી દો
ભક્ત નાં થઈ ને સુકાની
તારા ચરણકમળ માં વહાલા
મેં સોંપી દીધી જીંદગાની.
ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha
Like. Comment. Share. Subscribe.
#Krishna #JayabenRajawadha #GujaratiBhajan #Bhajan #Jayaben #Bhajans #Gujarati #KrishnaBhajan #LatestBhajan
#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan
Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha