Gokul Gamni Gheli Govalan | ગોકુળ ગામની ઘેલી ગોવાલણ | Krishna Bhajan Gujarati Bhajan | Jayaben

Gokul Gamni Gheli Govalan | ગોકુળ ગામની ઘેલી ગોવાલણ | Krishna Bhajan Gujarati Bhajan | Jayaben

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : Gokul Gamni Gheli Govalan | ગોકુળ ગામની ઘેલી ગોવાલણ | Krishna Bhajan Gujarati Bhajan | Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2021-01-10 05:00:00
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:49
Download Now: MP3 | MP4 | M4A


Songs Info: There are very beautiful bhajans Gokul Gamni Gheli Govalan | ગોકુળ ગામની ઘેલી ગોવાલણ | Krishna Bhajan Gujarati Bhajan | Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Gokul Gamni Gheli Govalan | ગોકુળ ગામની ઘેલી ગોવાલણ | Krishna Bhajan Gujarati Bhajan | Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ : સાકર માખણ સાથે ઝબલાં

માથે છે મટકી ને મટકીમાં માખણ
ગોકુળ ગામની ઘેલી ગોવાલણ
માખણ દેવાનું વિસરીને
એ તો મોહન ને વેચવા નિસરી રે….

મોહન લ્યો કોઈ લેજે મુરારી
મીઠો મધુરો મારો કૃષ્ણ કન્હાઈ
સાદ કરી ગલીઓમાં ઘુમતી રે
એ તો મોહનને વેચવા નિસરી રે…. માથે છે….

કોઈ કહે કાળો એને કોઈ કહે શ્યામ છે
રંગે રૂપે રૂડો એ મુરલીધર શ્યામ છે
સાન-ભાન સુધ-બુધ વિસરીને
એ તો મોહનને વેચવા નિસરી રે… માથે છે…

કોઈ કહે મોંઘો એને કોઈ કહે સોંઘો
કોઈ કહે ભારે અને કોઈ કહે હલકો (હળવો)
ભાવતાલ તોલમાલ વિસરીને
એ તો મોહનને વેચવા નિસરી રે… માથે છે…

મન કેરી મટકીમાં મોહન છે માખણ
રાધાજી મિસરીએ કીંધા છે કામણ
‘ભક્તિ આનંદે જગ વિસરી ને
એ તો મોહનને વેચવા નિસરી રે… માથે છે…

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

#GokulGaamNiGheliGovalan #KrishnaBhajan #JayabenRajawadha #Krishna #KrishnaBhagwan #Gokul #Gopi #Govalan #Bhajan #Gujarati #LatestBhajan #NewBhajan #Jayaben #JayabenNaBhajan

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *