Dodi Dodi Aave Maro Shamdiyo | દોડી દોડી આવે મારો શામળિયો | Krishna Bhajan | Gujarati Bhajan Jayaben

Dodi Dodi Aave Maro Shamdiyo | દોડી દોડી આવે મારો શામળિયો | Krishna Bhajan | Gujarati Bhajan Jayaben

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : Dodi Dodi Aave Maro Shamdiyo | દોડી દોડી આવે મારો શામળિયો | Krishna Bhajan | Gujarati Bhajan Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2021-01-05 05:00:00
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:06:17
Download Now: MP3 | MP4 | M4A


Songs Info: There are very beautiful bhajans Dodi Dodi Aave Maro Shamdiyo | દોડી દોડી આવે મારો શામળિયો | Krishna Bhajan | Gujarati Bhajan Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Dodi Dodi Aave Maro Shamdiyo | દોડી દોડી આવે મારો શામળિયો | Krishna Bhajan | Gujarati Bhajan Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ- ધીરે ધીરે બોલ

દોડી દોડી આવે મારો શામળિયો
શામળિયો રે મારો શામળિયો
લાજ બચાવે મારો શામળિયો
શામળિયો રે મારો શામળિયો
એ ભક્તો નો રખવાળ છે
એની લીલા અપરંપાર છે..દોડી દોડી …..
ભરી સભા માં દ્રૌપદી કરે પુકાર
દ્વારિકા થી આવ્યા છે તત્કાળ
ભોજન ભૂલે ..પટકૂળ પુરે (૨)
એ ભક્તો નો રખવાળ છે
એની લીલા અપરંપાર છે ..દોડી દોડી …..
સ્તંભ થકી ઉગાર્યા છે પ્રહ્લાદ
વિભીષણ ને આપ્યું લંકારાજ
સખુબાઈ નું…. રૂપ ધર્યું(૨)
એ ભક્તો નો રખવાળ છે
એની લીલા અપરંપાર છે …દોડી દોડી ……
નરસૈયા નાં કીધા બાવન કામ
મીરા બાઈ નાં ઝેર નાં પીધા જામ
કરુણા કરે…. દુખડા હરે (૨)
એ ભક્તો નો રખવાળ છે
એની લીલા અપરંપાર છે…દોડી દોડી….
ભક્તો હરી નાં જ્યાં જ્યાં ધરતા પાય
પુનિત પ્રભુજી પાછળ પાછળ જાય
ભક્તો થી એ… દુર ના રહે(૨)
એ ભક્તો નો રખવાળ છે
એની લીલા અપરંપાર છે….
દોડી દોડી આવે મારો શામળિયો
શામળિયો રે મારો શામળિયો

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *