शिव जी भजन लिरिक्स – જટાવાળા જોગી લાલ●સરલાબેન●શિવ ભજન●મહાદેવ નું ભજન●New Shiv Bhajan ●Satsangi Mandal

Shiv Bhajan જટાવાળા જોગી લાલ●સરલાબેન●શિવ ભજન●મહાદેવ નું ભજન●New Shiv Bhajan ●Satsangi Mandal

Hindi Sai Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #BholeBhaja #BholenathBabaBhajan

Title : જટાવાળા જોગી લાલ●સરલાબેન●શિવ ભજન●મહાદેવ નું ભજન●New Shiv Bhajan ●Satsangi Mandal
Published By: SATSANGI MANDAL
Date: 2021-09-03 08:13:06
Category: #Shiv Bhajan
Label: Youtube
Video Duration : 00:05:00

Songs Info: There are very beautiful bhajans જટાવાળા જોગી લાલ●સરલાબેન●શિવ ભજન●મહાદેવ નું ભજન●New Shiv Bhajan ●Satsangi Mandal that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info :भगवान् शिव जी के बहुत ही सुन्दर भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



જટાવાળા જોગી લાલ●સરલાબેન●શિવ ભજન● મહાદેવ નું ભજન●New Shiv Bhajan●Satsangi Mandal
…….ગુજરાતી ભજન…..
જટાવાળા જોગી લાલ રમતા લાલ જોગી
તમારી માયા લાગી મહાદેવજી
તારી જટા માં ગંગા બિરાજે
પાર્વતી ના પ્રાણ પ્યારા ભોળા મહાદેવજી
હળાહળ ઝેર પીધું નીલકંઠ મહાદેવજી..જટાવાળા જોગી.. જોગીભોળા ને ભોળા મારા મહાદેવજી
ભૂતો ની તોડી તારા સંગે જ રહેતી
ભભૂતિવાળો મારો ભોળા મહાદેવજી..જટાવાળા જોગી.. નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર રે
નાગ કેરા કુંડળ શોભે ભોળા નાથ ને..જટાવાળા જોગી..
ભાંગ ને ધતુરો વાલા તમને જ વાલો
ડાક ને ડમરુ ડમડમ વાગતા
ડમરુ થી ત્રણ લોક જાગે મહાદેવજી..જટાવાળા જોગી..
✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤


Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *