Main Bansari Tumhari મૈં બંસરી તુમ્હારી | Latest Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben Rajawadha
Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan
Title : Main Bansari Tumhari મૈં બંસરી તુમ્હારી | Latest Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben Rajawadha
Published By: Jayaben Rajawadha Na Bhajan
Date: 2021-04-28 10:30:11
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:21
Download Now: MP3 | MP4 | M4A
Songs Info: There are very beautiful bhajans Main Bansari Tumhari મૈં બંસરી તુમ્હારી | Latest Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben Rajawadha that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us
Songs Info : बहुत ही सुन्दर Main Bansari Tumhari મૈં બંસરી તુમ્હારી | Latest Krishna Bhajan | Gujarati Bhajan |Jayaben Rajawadha भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे
મૈં બંસરી તુમ્હારી મમ ક્રષ્ણ બની આવો (૨)
અથવા તો રાધીકા નાઘનશ્યામ બની આવો(૨)
હું શોક માં ડૂબી ને ઝુરૂ છું અશોક વનમાં (૨)
સીતા ને શોધનારા મમ રામ બની આવો (૨)… મૈં બંસરી તુમ્હારી …
નૌકા ઝુકાવી જળમાં સોંપ્યું સુકાન તમને (૨)
ભવપાર ઉતારનારા મમ ક્રષ્ણ બની આવો (૨)… મૈં બંસરી તુમ્હારી …
દુર્યોધન ની સભામાં દુશાસને ચીર ખેંચ્યા(૨)
ઓ ચીર પુરનારા મમ ભાત બની આવો (૨)… મૈં બંસરી તુમ્હારી
…
નરશી મહેતા ની હુંડી રૂપિયા છે સાતસોની(૨)
હુંડી ચુકવનારા શામળશા બની આવો (૨)… મૈં બંસરી તુમ્હારી …
મીરાં એ ભક્તિ કીધી રાણા એ તજી દીધી(૨)
ઓ ઝેર નાં પીનારા ગીરીધર બની આવો (૨) … મૈં બંસરી તુમ્હારી …
ધગધગતા સ્તંભ ઉપર કીડી ઓની હાર ચાલી(૨)
પ્રહલાદ ભક્ત માટે નરસિંહ બની આવો (૨) … મૈં બંસરી તુમ્હારી …
મૈં બંસરી તુમ્હારી મમ ક્રષ્ણ બની આવો (૨)
અથવા તો રાધીકા નાઘનશ્યામ બની આવો(૨)
ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha
Like. Comment. Share. Subscribe.
#Krishna #MainBansariTumhari #JayabenRajawadha #Jayaben #krishnaBhajan #gujaratiBhajan #Bhajan #JayabenNaBhajan
#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan
Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha