Prushottam Prabhu Pyara Re | પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben

Prushottam Prabhu Pyara Re | પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : Prushottam Prabhu Pyara Re | પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben
Published By: Jayaben Rajawadha
Date: 2020-09-26 05:00:12
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:18
Download Now: MP3 | MP4 | M4A


Songs Info :There are very beautiful bhajans Prushottam Prabhu Pyara Re | પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर Prushottam Prabhu Pyara Re | પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે | Krishna Bhajan | Gujarati Bhajan | Jayaben भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



રાગ-જમના જળ માં કેસર ઘોળી

અધિક માસે સમરી લઈએ
પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે
દીન દયાળુ પરમ ક્રુપાળુ
પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે

જપ તપ તીરથ કરતાં રહીએ
પૂજન અર્ચન દાન રે,
સત્સંગ રૂપી સરોવર માં થી
કરીએ હરિરસ પાન રે…. અધિક માસે…

કામ ક્રોધ મદમોહ ને ત્યજીએ
ત્યજીએ વિષય વિકાર ને
નિર્મળ મન મંદિર માં ભજીએ
પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે…અધિક માસે …

શ્રી ક્રુષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ
મંત્ર અણમોલ જપતાં ભજીએ
પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે ….અધિક માસે…

ભાવે કરીએ ભજન પ્રભુ નાં
ધરી હરી નું ધ્યાન રે
ભક્તિ ભાવ માં મસ્ત બની ને
ભુલીયે જગત નું ભાન રે

અધિક માસે સમરી લઈએ
પુરુષોત્તમ પ્રભુ પ્યારા રે….

ભજન ગમ્યો હોય તો Like ? કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને – https://www.youtube.com/c/JayabenRajawadha

Like. Comment. Share. Subscribe.

#PurshottamBhajan #KrishnaBhajan #GujaratiBhajan #LatestBhajan #Bhajan #Gujarati #JayabenRajawadha #JayabenBhajan#PurshottamPrabhuPyaraRe

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *