હનુમાન ચાલીશા ના ફાયદા,(સંક્રમણ કાળ માં )। Benefits of Hanuman Chalisa (In the time of the epidemic)

હનુમાન ચાલીશા ના ફાયદા,(સંક્રમણ કાળ માં )। Benefits of Hanuman Chalisa (In the time of the epidemic)

#BhaktiGaane #DevotionalSongs #HanumanBhajan #BabaHanumanBhajan #Hanuman #HanumanBaba #HindiDevotionalSongs #HindiBhajan #BhajanGanga #BhajanAarti #BhajanSangrah #HindiDevotional #HindiBhajan #HindiBhajan


Title : હનુમાન ચાલીશા ના ફાયદા,(સંક્રમણ કાળ માં )। Benefits of Hanuman Chalisa (In the time of the epidemic)
Published By: JIVAN JYOT
Date: 2020-09-28 11:43:17
Category: #Hanuman Chalisa
Label: Youtube
Video Duration : 00:07:34
Download Now: MP3 | MP4 | M4A




Songs Info :There are very beautiful bhajan હનુમાન ચાલીશા ના ફાયદા,(સંક્રમણ કાળ માં )। Benefits of Hanuman Chalisa (In the time of the epidemic) that will hear you become
disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us


Songs Info : बहुत ही सुन्दर भजन हैं स्पेशल ! હનુમાન ચાલીશા ના ફાયદા,(સંક્રમણ કાળ માં )। Benefits of Hanuman Chalisa (In the time of the epidemic) जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



હનુમાન ચાલીશા ના ફાયદા(સંક્રમણ કાળ માં )। Benefits of Hanuman Chalisa (In the time of the epidemic)
નીચે આપેલ દસ પ્રશ્નો ના જવાબ આ વિડિઓ માં મળશે।
શું કરવા થી મળશે આધ્યાત્મિક બળ ?
મનોબળ કઈ રીતે વધે ? .
અકારણ ભય અને તનાવ દૂર કઈ રીતે થાય ?
દરેક રોગ દૂર કરવા નો ઉપાય શું છે ?
દરેક સંકટ થી કોણ બચાવી શકે ?
બંધન માં થી મુક્તિ અપાવનાર કોણ ?
નકારાત્મકતા ના પ્રભાવ ને દૂર કરનાર કોણ?
ગ્રહો ના પ્રભાવ ને દૂર કરનાર કોણ?
ઘર ના કલહ ને દૂર કરનાર કોણ ?
બુરાઈઓ થી બચાવનાર કોણ ?
હનુમાન ચાલીસાએ હનુમાનજીની પ્રશંસા કરતી સ્તૃતિ છે. આ ચાલીસાની અમુક ચોપાઇ એટલી શક્તિશાળી છે, જે આપણામાં શક્તિ, બુધ્ઘિ ચાતુર્ય, ખુશી, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરી શકે છે. જાણો હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદ્ભુત ફાયદા થાય છે..
દરરોજ હનુમાન ચાલીસા, આરોગ્યને મળશે આ ખાસ ફાયદા
હનુમાન ચાલીસા પાઠથી મળે છે આરોગ્યના 10 ફાયદા
1. દરેક પ્રકારના રોગને દૂર કરવા માટે હનુમના ચાલીસાનો પાઠ એક ઉત્તમ ઉપાય છે. હનુમાન ચાલીસાનો જાપ કરવાથી દરેક પરેશાની અને રોગનો ઉપચાર શકય છે. તેના માટે દરરોજ મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ સર્વોત્તમ છે.

2. હનુમાન ચાલીસા વર્ણનના મુજબ તેનો નિયમથી પાઠ કરવાથી કોઈ પણ શારીરિક મુશ્કેલી જેમ કે ભૂત પ્રેત સંબંધિત પરેશાની નહી હોય અને તમે માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રહો છો.

3. હનુમાનજીને બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવાય છે. તેથી હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરવું તમારી સ્મરણ શક્તિ અને બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે સાથે જ આત્મિક બળ પણ મળે છે.

4. હનુમાન ચાલીસાનો પાઠ તમને ડર અને તનાવથી છુટકારો અપાવવામાં ખૂબ કારગર છે. કોઈ પણ પ્રકારની સમસ્યા કે અજાણમાં આવેલ તનાવ પણ હનુમાન ચાલીસા પાઠથી દૂર થઈ શકે છે.

5. હનુમાન ચાલીસામાં બજરંગબલીની આ રીતે સ્તુતિ કરી છે તેનાથી ન માત્ર તમે ડર અને તનાવ દૂર હોય છે પણ તમારી અંદર આત્મવિશ્વાસનો સંચાર પણ હોય છે.
રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવનસુત નામા : આ ચોપાઇનો જાપ કરતા શક્તિશાળી હનુમાનજીની કલ્પના કરો. આમ કરવાથી તમારામાં શક્તિનો સંચાર થશે અને શારીરિક નબળાઇ દૂર થશે.

– મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી : આ ચોપાઈના જાપથી આપણને બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. તેનાથી મગજમાં ચાલતા નેગેટિવ વિચારો દૂર થાય છે અને હકારાત્મક ઉર્જા મળે છે.
– વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર : આ ચોપાઇમાં હનુમાનજીની બુદ્ઘિ, ડહાપણ અને સારા ગુણોના વખાણ કરાયા છે. તેના જાપથી તમારી બુદ્ઘિક્ષમતા અને ડહાપણમાં વધારો થાય છે અને તમને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા નસીબ થાય છે.

– ભીમ રૂપ ધરી અસૂર સંહારે, રામ ચંદ્રજી કે કાજ સંવારે : આ ચોપાઈથી તમે શત્રુ પર જીત મેળવી શકશો અને તમારા ધાર્યા કામ પાર પાડી શકશો. આ ચોપાઇમાં હમુનાજીની અદ્બુત શક્તિઓની પ્રંશાસા કરાઇ છે.
લાયે સંજીવન લખન જીયાયે, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે : જે રીતે હનુમાનજીએ સંજીવની લાવીને લક્ષ્મણનો જીવ બચાવ્યો, તમે પણ હનુમાન ચાલીસાની આ ચોપાઇને જાપ કરીને તમારી જાતને કોઇપણ જાતની બિમારીમાંથી તારી શકો છો. હનુમાનજીમાં ભલભલા દુખ બિમારીઓ દૂર કરવાની ક્ષમતા છે.
– સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે : આ એવો પાવરફૂલ મંત્ર છે જેનાથી તમે જીવનના દરેક કષ્ટ, તકલીફોમાંથી બહાર આવી શકશો. આ મંત્ર મુસીબતોને તમારાથી દૂર રાખવાની શક્તિ આપે છે.

– સબ સુખ લાયે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના : આ મંત્ર પોઝિટિવ એનર્જીથી છલોથલ છે. તેનો વારંવાર જાપ કરવાથી ખુશીની પ્રાપ્તિ થાય છે, તમામ પ્રકારનો ડર દૂર થાય છે. આમ તો ચાલીસાનો જાપ કોઇપણ પ્રકારના ચમત્કારની અપેક્ષા વિના જ કરવો , પરંતુ આ ચોપાઇઓ ખરેખર શુભફળ પ્રદાન કરનારી છે.

– નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમત બીરા : હનુમાજીના નામના જાપથી ગમે તેવી પીડા, દુખ દૂર થઇ જાય છે.
હનુમાન ચાલીસા લેખિત,
હનુમાન ચાલીસા રીંગટોન,
હનુમાન ચાલીસા ફોટો,
હનુમાન ચાલીસા,
hanuman chalisa gujarati mp3 download,
hanuman chalisa gujarati image hd,
hanuman chalisa in gujarati with meaning,
hanuman aarti lyrics in gujarati,
hanuman chalisa lyrics,
હનુમાન ચાલીસા mp3 Download free,,
હનુમાન ચાલીસા lyrics,
હનુમાન ચાલીસા MP3,,
હનુમાન ચાલીસા Song,
hanuman chalisa gujarati,
ishardan gadhvi hanuman chalisa status,
hanuman chalisa,
hanuman chalisa gujarati fast,
hanuman chalisa,
anjani no jayo ,
,hanuman aarti,
hanuman bhajan,
હનુમાન ચાલીસા ગુજરાતી,
હનુમાન ચાલીસા ડીજે,
હનુમાન ચાલીસા રીંગટોન,
હનુમાન ચાલીસા ,
હનુમાન ચાલીસા ,
હનુમાન ચાલીસા dj,
હનુમાન ચાલીસા ગુજરાતી માં,
હનુમાન ચાલીસા ,
હનુમાન ચાલીસા ,
હનુમાન ચાલીસા ,
હનુમાન ચાલીસા ડીજે માં,
હનુમાન ચાલીસા
હનુમાન સાખી,
હનુમાન સ્તુતિ,
હનુમાન ચાલીસા pdf,
હનુમાન ચાલીસા પાઠ,
હનુમાન ચરિત્ર,
બજરંગી હનુમાન બજરંગી, .



Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan
#lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs
#lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion,
Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional,
Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching,
Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati,
Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3,
Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *