શ્યામસુંદીર આવો અમારા ભજન માં ●મધુબા●New Gujarati Bhajan●Krishna Bhajan 2021●Satsangi Mandal

શ્યામસુંદીર આવો અમારા ભજન માં ●મધુબા●New Gujarati Bhajan●Krishna Bhajan 2021●Satsangi Mandal

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : શ્યામસુંદીર આવો અમારા ભજન માં ●મધુબા●New Gujarati Bhajan●Krishna Bhajan 2021●Satsangi Mandal
Published By: SATSANGI MANDAL
Date: 2021-11-08 08:50:34
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:07
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans શ્યામસુંદીર આવો અમારા ભજન માં ●મધુબા●New Gujarati Bhajan●Krishna Bhajan 2021●Satsangi Mandal that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर શ્યામસુંદીર આવો અમારા ભજન માં ●મધુબા●New Gujarati Bhajan●Krishna Bhajan 2021●Satsangi Mandal भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



શ્યામસુંદીર આવો અમારા ભજન માં ●મધુબા●New Gujarati Bhajan●Krishna Bhajan 2021●Satsangi Mandal
…….સત્સંગી ભજન……
શ્યામસુંદર તમે આવો અમારા ભજનમાં (૨)
તમે આવો સાથે રાધાજી ને લાવો..અમારા ભજનમાં..
તમે આવીને સુંદર રાસ રચાવો..અમારા ભજનમાં..
તમે આવો બ્રહ્માજીને લાવો
હારે તમે ચારે વેદ સંભળાવો..અમારા ભજનમાં..
તમે આવો શંકરજી ને લાવો
હારે તમે તાંડવ નૃત્ય કરાવો..અમારા ભજનમાં..
તમે આવો નારદજીને લાવો
હારે તમે મધુરી સી વીણા વગાડો..અમારા ભજનમાં..
તમે આવો અર્જુન જી ને લાવો
હારે તમે ગીતાજ્ઞાન સંભળાવો..અમારા ભજનમાં..
તમે ગ્વાલ બાલ ને સાથે લાવો
હારે તમે માખણ મિસરી ખવડાવો..અમારા ભજનમાં..
તમે આવો સંતોને લાવો
અમને મુક્તિનો મારગ બતાવો..અમારા ભજનમાં..
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
આ સત્સંગી ભજન નો વિડિઓ તમને પસંદ આવ્યો હોય તો LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમો ઉત્સાહી થી સત્સંગી ભજન ભક્તિ ભાવ પૂર્વક થી
સારા ભજન ના વિડિઓ બનાવી તમારા જેવા સત્સંગી ભક્તો સાથે રજું કરી શકીએ (જય શ્રી કૃષ્ણ )
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
LIKE & COMMENT & SUBSCRIBE
______________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગી મંડળ



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *