વ્રજમા એક સમે નંદલાલ || Ranjanben Kotadiya || Krishna Bhajan ||

વ્રજમા એક સમે નંદલાલ || Ranjanben Kotadiya || Krishna Bhajan ||

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : વ્રજમા એક સમે નંદલાલ || Ranjanben Kotadiya || Krishna Bhajan ||
Published By: ranjanben kotadiya
Date: 2020-09-22 03:30:02
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:32
Download Now: MP3 | MP4 | M4A




Songs Info :There are very beautiful bhajans વ્રજમા એક સમે નંદલાલ || Ranjanben Kotadiya || Krishna Bhajan || that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर વ્રજમા એક સમે નંદલાલ || Ranjanben Kotadiya || Krishna Bhajan || भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



વ્રજમાં એક સમે નંદલાલ કાનુડે હેડો માડીયો રે લોલ
કાનુડો ધેનું ચરાવવા ને જાય વગાડે રુડી વાંસળી રે લોલ
કાનુડો ધેનુ ચરાવવાને જાય ખંભે નાખી કામળી રે લોલ
જશોદા નંદ ને પૂછે વાત કાના ને પરણાવશું રે લોલ
જશોદા ત્યાંથી તે ચાલતા જાય કે ભ્રખુભાણ ને ઘેરે ગયા રે લોલ
વીરા બેસો તો કરૂ એક વાત રાધાના માગા આવ્યા રે લોલ
તમારો કાનો ડાહ્યો ને ડાપણ વાળો કે વાને ઘણો શામળો રે લોલ
મારી રાધા ગુલાબ કેરૂ ફુલ કે ફુલ કેરી પાંખડી રે લોલ
તમારો કાનો વન વિંધી ને આવે કે પગમાં નથી મોજડી રે લોલ
મારી રાધા હૈયા કેરો હાર કે હાર માઈલો હિરલો રે લોલ
મારી રાધા મોતીડા ભારોભાર જે નથી પડી વાટમાં રે લોલ
જશોદા ત્યાંથી તે ચાલતા આવ્યા કે નંદ પાસે રોઈ પડ્યા રે લોલ
કાનુડો ધેનું ચરાવીને આવ્યો કે માતાજીને રોતા દીઠા રે લોલ
માતાજી ધારણ રાખજો ધીર કે અમે પરણી આવશું રે લોલ
કાનુડો ધેનુ ચરાવવા ને જાય કે રાધા પાણી ભરતા રે લોલ
કાનુડા એ આડા ઓડા બાંધ્યા કે રાધાજી ને રોકીયા રે લોલ
કાનુડા એ ઓરિયા નવરંગ ચીર કે ઉપર ઓરી ચુંદડી રે લોલ
કાનુડા એ મંગળીયા વર્તવ્યા ચાર કે રાધાજી ને પણીયા રે લોલ
રાધાજી સાસુને લાગે પાય સાસુએ વચન આપ્યા રે લોલ
રાધાજી ખાજો પીજો ને રેજો કે સંગે રે જો રંગમાં રે લોલ



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *