મારે તે ગામડે કોકવાર આવજો-૦૨..સુહાનીબેન, ગુજરાતી ભજન, ક્રિષ્ન ભજન, Krishna Bhajan.. Satsangi mandal

મારે તે ગામડે કોકવાર આવજો-૦૨..સુહાનીબેન, ગુજરાતી ભજન, ક્રિષ્ન ભજન, Krishna Bhajan.. Satsangi mandal

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : મારે તે ગામડે કોકવાર આવજો-૦૨..સુહાનીબેન, ગુજરાતી ભજન, ક્રિષ્ન ભજન, Krishna Bhajan.. Satsangi mandal
Published By: SATSANGI MANDAL
Date: 2021-09-30 08:17:21
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:34
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans મારે તે ગામડે કોકવાર આવજો-૦૨..સુહાનીબેન, ગુજરાતી ભજન, ક્રિષ્ન ભજન, Krishna Bhajan.. Satsangi mandal that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर મારે તે ગામડે કોકવાર આવજો-૦૨..સુહાનીબેન, ગુજરાતી ભજન, ક્રિષ્ન ભજન, Krishna Bhajan.. Satsangi mandal भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



મારે તે ગામડે કોકવાર આવજો-૦૨..સુહાનીબેન, ગુજરાતી ભજન, ક્રિષ્ન ભજન, Krishna Bhajan.. Satsangi mandal
…….ગુજરાતી ભજન…..
મારે તે ગામડે કોકવાર આવજો
સાથે રાધિકા ને લાવજો રે
ઘર ના આંગણિયે ચંદન તલાવડી
એમાં ગંગાજી ની લહેરો આવે રે..મારે તે ગામડે..
ગંગા જળ માં રે સ્નાન કરીને
ભૂલકાં સાથે ખેલજો રે..મારે તે ગામડે..
મારા ગામડા માં કંદોઈ ની હાટડી
પેંડા ને હલવો ખવડાવું રે..મારે તે ગામડે..
મારા તે ઘરે જાજી ગાવલડી
દૂધ પીને દાદી ના ખોળે ખેલજો રે..મારે તે ગામડે..
અમારી શેરીએ સોનિડો બેઠો
મુગટ મોજડી પહેરાવું રે..મારે તે ગામડે..
સુંદર વાઘા ને જરીયા ના પહેરાવું
હાથ માં મોરલી દઈશું રે..મારે તે ગામડે..
મીઠી મીઠી મોરલી તમે વગાળજો
અમે સૌ રાસે રમશુ….મારે તે ગામડે….
✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *