નંદ ભુવનના આંગણીયામાં || Krishna Bhajan || Ranjanben Kotadiya ||

નંદ ભુવનના આંગણીયામાં || Krishna Bhajan || Ranjanben Kotadiya ||

#BhaktiGaane #DevotionalSongs #bhajan #krishna #shyam #KhatuShyam #lord shiva #ram #lordVishnu #lordRama #lordKrishna #shreekrishna #khatushyamji #khatuSyamBhajan

Title : નંદ ભુવનના આંગણીયામાં || Krishna Bhajan || Ranjanben Kotadiya ||
Published By: ranjanben kotadiya
Date: 2020-09-01 11:30:04
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:50
Download Now: MP3 | MP4 | M4A


Songs Info :There are very beautiful bhajans નંદ ભુવનના આંગણીયામાં || Krishna Bhajan || Ranjanben Kotadiya || that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर નંદ ભુવનના આંગણીયામાં || Krishna Bhajan || Ranjanben Kotadiya || भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



ગાયક :
રંજનબેન કોટડીયા
હરીતી ઠુંમર

ગીતના શબ્દો:

નંદ ભુવન ના આંગણીયા માં બાળક રમતું જોયું રે
શ્યામ વર્ણ શ્રી અંગ મનોહર
પ્રીત વચન મન મોહ્યું રે
શ્રી કર માખણ નો પીંડો
બાખોડીયા ભર ચાલે રે
તન લપટાવે મુખમાં મેલે
વળી લપેટે ગાલે રે
નાના નાના ડગલા ભરતા
વારેવારે પડતા રે
પોતાનું પ્રતિબિંબ નિહાળી
સહભ્રમ સાથે રડતા રે
જ્યા દહી મંથન કરે યશોદા
તેની પાસે આવે રે
મૈયા મુજને માખણ આપો
સાદ કરીને બોલાવે રે
પુત્રના સ્નેહ ભરાણા જનની
હસતા ખોળે લીધા રે
માખણ મિસરી મોદક
નાના બાળકને કર દીધા રે
રુમઝુમ કરતા લાડકવાયા
જઇ પારણિયે બેઠા રે
વ્રજ ની ગોપી મેવા લઈ આવે
હરીને લાગે મીઠા રે
દાસ વલ્લભના સ્વામી શામળીયા
લાલ ને લાડ લડાવે રે

Instagram:- https://www.instagram.com/ranjanbenkotadiyaofficial/?hl=en

youtube channel host:- Krishna photo art {Nilesh Kotadiya}
Mo number :- 9879833713
Email:- krishnaphotoart786@gmail.com

અમારી ચેનલમાં આવતા ભજન-કિતઁન -ધુન- લોકગીત તમને ગમ્યા હોયતો એ ગીતૉને લાઇક કરો. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિજા લોકોને શેર કરો.

Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *