જેની આખા જગતમાં છે નામના ●મધુબા●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal

જેની આખા જગતમાં છે નામના ●મધુબા●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : જેની આખા જગતમાં છે નામના ●મધુબા●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal
Published By: SATSANGI MANDAL
Date: 2021-04-03 08:17:10
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:14
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans જેની આખા જગતમાં છે નામના ●મધુબા●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर જેની આખા જગતમાં છે નામના ●મધુબા●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



જેની આખા જગતમાં છે નામના ●મધુબા●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal
……ગુજરાતી ભજન…..
જેની આખા જગત માં છે નામના
ચાલો જઈએ દ્વારિકા ધામમાં
એતો સૌની પુરે મનોકામ ના…ચાલો જઈએ….
એનું સુંદર સ્વરૂપ, જોતા ભાગે છે દુઃખ
ગાઈએ પ્રભુના ગુણલા…ચાલો જઈએ….
રોજ આનંદ વરતાય, એના મંગળ ગવાય
શોભે છે એવા વટમાં…ચાલો જઈએ….
પેંડા મગજ ધરાય, પ્રભુ રાજી રાજી થાય
એતો શોભે છે કેવા શણગાર માં…ચાલો જઈએ….
આવે લાખો ભક્તો, એનો જય જયકાર થાય
ભક્તો કરે પ્રભુ ના ગુણ ગાન રે…ચાલો જઈએ….
જેની આખા જગત માં છે નામના
ચાલો જઈએ દ્વારિકા ધામમાં……
❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋

અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *