ઐણ્યો આથમી દેખી આયા નંદના લાલજી ●Minaben●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal
Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan
Title : ઐણ્યો આથમી દેખી આયા નંદના લાલજી ●Minaben●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal
Published By: SATSANGI MANDAL
Date: 2021-04-02 08:20:43
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:05:56
Download Now: MP3 | MP4 | M4A
Songs Info: There are very beautiful bhajans ઐણ્યો આથમી દેખી આયા નંદના લાલજી ●Minaben●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us
Songs Info : बहुत ही सुन्दर ઐણ્યો આથમી દેખી આયા નંદના લાલજી ●Minaben●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे
ઐણ્યો આથમી દેખી આયા નંદના લાલજી ●Minaben●Krishna Bhajan 2021● ગુજરાતી કૃષ્ણ ભજન●Satsangi Mandal
…..ગુજરાતી ભજન…..
ઐણ્યો આથમી દેખી આયા નંદ ના લાલજી રે
તમે કેડીયું પહેરી ગ્યાતા…નંદ ના લાલજી રે….
વાઘા કોના ચોરી લાવ્યા…નંદ ના લાલજી રે…
અમે શ્રીનાથજી માં ગ્યાતા…નંદ ના લાલજી રે….
વાઘા શ્રીનાથજી ના લાવ્યા…નંદ ના લાલજી રે….
તમે મુગટ પહેરી ગ્યાતા…નંદ ના લાલજી રે….
પાઘડી કોની ચોરી લાવ્યા…નંદ ના લાલજી રે….
અમે વીરપુર માં ગ્યાતા…નંદ ના લાલજી રે….
પાઘડી જલારામ બાપા ની લાવ્યા…નંદ ના લાલજી રે….
તમે મોજડી પહેરી ગ્યાતા…નંદ ના લાલજી રે….
પાવડી કોની ચોરી લાવ્યા…નંદ ના લાલજી રે….
અમે નારેશ્વર માં ગ્યાતા…નંદ ના લાલજી રે….
પાવડી રંગ અવધૂત ની લાવ્યા…નંદ ના લાલજી રે….
અમે ભજન મંડળ માં ગ્યાતા…નંદ ના લાલજી રે….
ચિતડું બેનો નું ચોરી લાવ્યા…નંદ ના લાલજી રે….
❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan
Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha