આવી અજવાળી રાત મારા કાન●સરલાબેન●કૃષ્ણ ભજન●Gujarati Bhajan●New Krishna Bhajan ●Satsangi Mandal

આવી અજવાળી રાત મારા કાન●સરલાબેન●કૃષ્ણ ભજન●Gujarati Bhajan●New Krishna Bhajan ●Satsangi Mandal

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

Title : આવી અજવાળી રાત મારા કાન●સરલાબેન●કૃષ્ણ ભજન●Gujarati Bhajan●New Krishna Bhajan ●Satsangi Mandal
Published By: SATSANGI MANDAL
Date: 2021-10-20 08:21:00
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:45
Download Now: MP3 | MP4 | M4A




Songs Info: There are very beautiful bhajans આવી અજવાળી રાત મારા કાન●સરલાબેન●કૃષ્ણ ભજન●Gujarati Bhajan●New Krishna Bhajan ●Satsangi Mandal that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर આવી અજવાળી રાત મારા કાન●સરલાબેન●કૃષ્ણ ભજન●Gujarati Bhajan●New Krishna Bhajan ●Satsangi Mandal भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



આવી અજવાળી રાત મારા કાન●સરલાબેન
●કૃષ્ણ ભજન●Gujarati Bhajan●New Krishna Bhajan ●Satsangi Mandal
…….ગુજરાતી ભજન…..
આવી અજવાળી રે રાત મારા કાન રાસે રમવાને વહેલો આવજે
તને આપીશ સોના ના દાંડિયા મારા કાન..રાસે રમવાને..
તને પહેરાવું બેરખા ની જોડ મારા કાન..રાસે રમવાને..
તારા હાથમાં મહેંદી મુકાવુ મારા કાન..રાસે રમવાને..
તને પહેરાવો ફૂલડાની માળ મારા કાન..રાસે રમવાને..
તારી આંખોમાં આંજણ આજુ મારા કાન..રાસે રમવાને..
તારા હોઠ માં લાલી કરી દઉં મારા કાન..રાસે રમવાને..
તારા લટો માં પીછું લગાવો મારા કાન..રાસે રમવાને..
તારા પગમાં પાયલીયા પહેરાવું મારા કાન..રાસે રમવાને..
તું રૂમઝૂમ રાસે રમજે મારા કાન..રાસે રમવાને..
તારો રૂપ જોઈને રાજી થા ઉ મારા કાન..રાસે રમવાને..
આપણે રાત ભર રાસડે રમશું મારા કાન..રાસે રમવાને..
✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹✹
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤



Download-Button1-300x157



#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha



Pleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *