शिव जी भजन लिरिक्स – ગુજરાતી ભજન | શિવે સમાધિ માં રાસ દિઠો કૃષ્ણ નો… | Gujarati Bhajan | Shiv A Samadhi

Shiv Bhajan ગુજરાતી ભજન | શિવે સમાધિ માં રાસ દિઠો કૃષ્ણ નો… | Gujarati Bhajan | Shiv A Samadhi

Hindi Sai Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #BholeBhaja #BholenathBabaBhajan

Title : ગુજરાતી ભજન | શિવે સમાધિ માં રાસ દિઠો કૃષ્ણ નો… | Gujarati Bhajan | Shiv A Samadhi
Published By: Jalpa Kaneria
Date: 2021-10-12 11:48:42
Category: #Shiv Bhajan
Label: Youtube
Video Duration : 00:05:24

Songs Info: There are very beautiful bhajans ગુજરાતી ભજન | શિવે સમાધિ માં રાસ દિઠો કૃષ્ણ નો… | Gujarati Bhajan | Shiv A Samadhi that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info :भगवान् शिव जी के बहुत ही सुन्दर भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करे



—- Lyrics —-

1. શિવે સમાધિમાં રાસ દિઠો, કૃષ્ણનો હો જી રે……
એવી લીલા કરે છે ઘનશ્યામ..શિવે સમાધિમાં…

2. વા’લે વેણુ વગાડી બ્રહ્મ નાદની હો જી રે..
એવો સાંભળયો મોરલીનો સાદ…શિવે સમાધિમાં…

3. ઘેર ઘેરથી ગોપીઓ નિસરી હો જી રે…….
એક બીજી ને કરતી સાદ..શિવે સમાધિમાં…

4. ગોપીએ અવળા આભૂષણ પહેર્યા હો જી રે..
એવા અવળા ઓઢયા છે ચીર…શિવે સમાધિમાં…

5. એક એક ગોપી ને બીજા નર હરિ હો જી રે…..
એવી લીલા કરે છે ઘનશ્યામ..શિવે સમાધિમાં..

6.એક શરદ પુનમની રાતડી હો જી રે…..
એવો ચંદ્ર ચડ્યો છે આકાશ…શિવે સમાધિમાં…

7. ત્યાં વાગે ઢોલકને વાગે ઘૂઘરા હો જી રે..
ત્યાં વાગે છે ઝાંઝ પખાલ…શિવે સમાધિમાં…

8. ગોપી ઠેસે રમે ને અંગ વાળતાં હો જી રે…
ત્યાં ઝાંઝરનો થાય રણકાર…શિવે સમાધિમાં..

9. ત્યાં નારદ વિણા વગાડતાં હો જી રે…
ત્યાં દાંડીયા નો થાય રૂડો તાલ…શિવે સમાધિમાં…

10. ત્યાં અવકાશ દેવ જોવાં આવ્યા હો જી રે…
ત્યાં પુષ્પો ની વૃષ્ટિ થાય..શિવે સમાધિમાં…

11. ત્યાં બારે તે મેધ જોવાં આવ્યાં હો જી રે..
ત્યાં વિજ કરે છે ચમકાર..શિવે સમાધિમાં…

12. પાતાળમાં શેષનાગ લાગ્યાં ડોલવાં હો જી રે…
ત્યાં ધરતી કરે છે ધણેણાટ..શિવે સમાધિમાં..

13. મોટા મુનિવર ધ્યાન છૂટી ગયા હો જી રે..
એવી શિવ ની સમાધિ છુટી જાય..શિવે સમાધિમાં…

14. ધન્ય ધન્ય કૃષ્ણ અવતારને હો જી રે…
એવી લીલા કરે છે ઘનશ્યામ..શિવે સમાધિમાં..

15. મહેતા નરસિંહના સ્વામી શામળા હો જી રે…
અમને રાખો ચરણોની પાસ… શિવે સમાધિમાં રાસ દિઠો કૃષ્ણનો હો જી રે……

Collection by:
જલ્પા કનેરિયા

#bhajan
#gujarati
#gujaratibhajans
#jalpakaneria
#krishnabhajan
#radhakrishnabhajan
#vaishnavbhajan
#RamSrushtiNaSarjanhar
#DesiBhajan
#GujaratiBhajan
#Bhajans
#RamBhajan
#RamMandir
#BhoomiPujan
#Janmashtami
#KrishnaBhajan


Download-Button1-300x157

#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, Sangraha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *