કાલથી હું આવું ના એકલી●મધુબા●New Gujarati Bhajan● New Krishna Bhajan 2021●Satsangi Mandal

કાલથી હું આવું ના એકલી●મધુબા●New Gujarati Bhajan● New Krishna Bhajan 2021●Satsangi Mandal

Hindi Bhajan Lyrics Mp3 Download Devotional Bhajan #BhaktiGaane #DevotionalSongs #bhajan #HindiBhajan #BhajanLyrics #KhatuShyamBhajan

કાલથી હું આવું ના એકલી●મધુબા●New Gujarati Bhajan● New Krishna Bhajan 2021●Satsangi MandalTitle : કાલથી હું આવું ના એકલી●મધુબા●New Gujarati Bhajan● New Krishna Bhajan 2021●Satsangi Mandal
Published By: SATSANGI MANDAL
Date: 2021-06-03 08:11:47
Category: #Krishna Bhajan
Label: Youtube
Video Duration : 00:04:38
Download Now: MP3 | MP4 | M4A
Songs Info: There are very beautiful bhajans કાલથી હું આવું ના એકલી●મધુબા●New Gujarati Bhajan● New Krishna Bhajan 2021●Satsangi Mandal that will hear you become disturbed, many such Bhajans are available in Bhaktigaane, listen to yourself and also tell others and share them together to help us

Songs Info : बहुत ही सुन्दर કાલથી હું આવું ના એકલી●મધુબા●New Gujarati Bhajan● New Krishna Bhajan 2021●Satsangi Mandal भजन हैं जिसे सुनकर आप भाव विभोर हो जायेंगे ऐसे ही बहुत सारे भजनो का संग्रह हैं भक्तिगाने में मिलेगा , खुद भी सुने और दुसरो को भी सुनाये और साथ में शेयर कर हमें सहयोग प्रदान करेકાલથી હું આવું ના એકલી●મધુબા●Best Gujarati Bhajan●New Krishna Bhajan 2021 ●Satsangi Mandal
…….ગુજરાતી ભજન…..
શાને રોકો જશોદા ના લાલ કાલ થી આવું ના એકલી
મારા માથે મહીડા કેરો ભાર…કાલ થી આવું ના એકલી….
સાસુ નણંદ મને રોજ રોજ પૂછતી
દીયેર જેઠાણી ની આંખો માં ખૂંચતી
જબરો છે ઘરનો ભરથાર…કાલ થી આવું ના એકલી….
જાવા દો મોહન મને વાર ઘણી લાગશે
પારણીયે સુતેલા બાળ મારા જાગશે
સાસુજી દેશે મને ગાળ…કાલ થી આવું ના એકલી….
નવરાશો નાથ મારે ઘણું કામ છે
ગાયો ના ગોવાળિયા ને લીલા લહેર છે
આ શોભે નહિ નંદ ના કુંવર…કાલ થી આવું ના એકલી….
કરશો નહિ તમે રોકાવાની વાત ને
કહી દઈશ વાત હું જશોદા માતને
બાંધી મરાવીશ માર…કાલ થી આવું ના એકલી….
ભક્ત મંડળ ના સ્વામી શામળિયા
હવે ઉતારો ભવ પાર…કાલ થી આવું ના એકલી….

❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋❋

અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે….
…..જય શ્રી કૃષ્ણ…. જય માતાજી….

✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤

LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiBhajanMandal
#SatsangiMandal
#સત્સંગીમંડળ
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤Download-Button1-300x157#Hindidevotional #Hindibhajan #hindibhajan #latestbhajan #kirtan #lord #bhagwan #popularbhajan #lyricalsongs #lyricalbhajan #Live #audio #fullHD #aarti #katha #hearttouching #devotionalsongs #lyricalvideos #BhajanGanga #SanskarBhajan

Shree, Sri, Shri, Lord, God, Bhagwan, Jai, Jay, Karma, Peace, Value, Sanskar, Hindu, Religion, Sect, Bhajan, Aarti, Song, Chalisa, Praise, Mantra, Meditation, Mind, Enlightenment, Devotional, Guru, Guide, Divine, Force, Temple, Yoga, Dance, Pooja, Archana, Hare, Healing, Master, Teaching, Sanskrit, India, Culture, Daily, Life, Prayer, Ram, Sita, Shiva, Shankar, Ganesh, Ganpati, Krishna, Laxmi, Saraswati, Hanuman, Sai Baba, Kali, Durga, Ambe, Shreenathji, Maa, Hindi, MP3, Download, Stotra, Vishnu, Mahalaxmi, Ramayan, Gayatri, Free, Album, SangrahaPleas Like And Share This @ Your Facebook Wall We Need Your Support To Grown UP | For Supporting Just Do LIKE | SHARE | COMMENT ...


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *